Call Us
09898991388
0261- 2463400
Event / Article Details
કોમન સર્વિસ સેન્ટર સાથે ગ્રામીણ ઉધ્યોજકો માટે ઇંડકશન ટ્રેનીંગ
સુરત સ્થિત કોમન સર્વિસ સેન્ટર સાથે ગ્રામીણ ઉધ્યોજકો માટે ઇંડકશન ટ્રેનીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. બેન્કનીવિવિધ પ્રોડક્ટસ ની સાથે ટૂ વ્હીલર પણ વેચી શકાયઅને તેના થકી અર્થોપાર્જન ની સુંદર તક વિષે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. ગાંધીનગર થી CSC ગુજરાત રાજ્ય નાં આસિ. મેનેજર શ્રી વિકાસ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પિરામલ ફાયનાન્સ ની હાઉસિંગ લોન ની માર્કેટિંગ ટીમે અને બજાજ 2 વ્હીલર ની ટીમે તેમની પ્રોડક્ટ ની ખાસિયત સમજાવી હતી. આમ નવા ઉધયોજકો નો ઉત્સાહ વધાર્યો હતો. CSC - સુરત જિલ્લા ના મેનેજર શ્રી તુષાર બેલડિયા એ પ્રોગ્રામ નું સંચાલન કર્યું હતું. SGPC નાં પ્રમુખશ્રી નિરવ રાણાએ કાર્યક્રમ ની શરૂઆત કરાવતા સર્વે મહાનુભાવોને અને શ્રોતાઓ ને આવકાર્ય હતા અને સીએસસી ની કામગીરી સમજાવી હતી. પ્રમુખ શ્રીનિરવ રાણા અને શ્રી ગોપાલ મંડલિયાએ શ્રી વિકાસ પરમાર નું સ્મરણિકા આપી સન્માન કર્યું હતું. કાર્યક્રમ ને અંતે શ્રેયસ ટિકિવાળા એ સર્વે હજાર શ્રોતાઓ અને મહાનુભાવો નો આભાર માની કાર્યક્રમ ની પૂર્ણાહુતિ કરી હતી.
If you Have Any Questions Call Us On 0261-2463400
Get In Touch
Please fill in the form below!