Call Us
09898991388
0261- 2463400
Event / Article Details
Seminar on Start-up and IPR
સાઉથ ગુજરાત પ્રોડકટીવિટી કાઉન્સિલ - SGPC દ્વારા પ્રોડકટીવિટી વીકની ઉજવણીના ભાગરૂપે તા.૧૬/૨/૨૦૨૫ એ Start-up and IPR સેમિનારનું આયોજન સમૃદ્ધિ ખાતે કર્યું હતુ॰
સાઉથ ગુજરાત પ્રોડકટીવિટી કાઉન્સિલ - SGPC દ્વારા ૧૬મી ફેબ્રઆરી ૨૦૨૫ નાં સવારે ૧૦:૦૦ કલાકે સમૃદ્ધી નાનપુરા ખાતે "Start-up and IPR સેમિનારનું આયોજન કર્યુ હતું. સમારંભની શરૂઆત સંસ્થાનાં પૂર્વ પ્રમુખ શ્રી પ્રફુલ શાહએ સર્વે મહેમાનો અને સભ્યોને આવકાર્યા હતા, સેમિનારના મુખ્ય અતિથિ શ્રી નૈષધ દેસાઇ, પ્રમુખશ્રી ગુજરાત ઇંટુક ને સંસ્થાના પૂર્વ પ્રમુખ શ્રી પ્રફુલ શાહએ સ્મરણિકા અને પુષ્પગુછ્ચ આપી આવકાર્ય હતા, સંસ્થાના કારોબારી સમિતિના સભ્ય શ્રી ઇંદ્રવદન શેત્રંજીવાળા એ સ્મરણિકા અને પુષ્પગુછ્ચ વડે મુખ્ય વક્તા CA મેહુલ શાહ ને આવકાર્યાં હતા, સંસ્થાના કારોબારી સમિતિના સભ્ય શ્રી કિશોર મંડલિયાએ સ્મરણિકા અને પુષ્પગુછ્ચ વડે મુખ્ય વક્તા Adv. શ્રી રોહન દેસાઇ ને આવકાર્યાં હતા. મુખ્ય અતિથિ શ્રી નૈષધ દેસાઇએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું, મુખ્ય વક્તા CA મેહુલ શાહ એ
If you Have Any Questions Call Us On 0261-2463400
Get In Touch
Please fill in the form below!